
વાંકાનેર ફળેશ્વર મંદિર કૃષ્ણ જન્મ મહોત્સવ શોભાયાત્રા વાકાનેર મહારાણા અને રાજ્યસભાના સભ્ય કેસરી દેવસિંહજી ઝાલા સાહેબ અને કેરાળા રાણીમાં રુડીમાં ના મંત શ્રી મુકેશ ભગત ના અધ્યક્ષ સ્થાને અને ગાયત્રી મંદિર ના મહંત શ્રી અશ્વિન ભાઈ રાવલ તથા રઘુનાથ જી મંદિર ના પ્રતિનિધિ શ્રી રહેવા દાસ તથા ફળેશ્વર મંદિરના વહીવટ કરતાવિશાલભાઈ પટેલ નાગા બાવા ની જગ્યાના મહંત શ્રી ખુશાલગીરી બાપુદ્વારા પૂજન વિધિ અને આરતી ઉતારી અને વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ શોભા યાત્રામાં વિવિધ સમાજના અગ્રણીઓ અને ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો જોડાયા હતા વાંકાનેર ના રાજમાર્ગો પર શોભા યાત્રાનું દરેક વિસ્તાર માં સ્વાગત સન્માન કરી અને કૃષ્ણ જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને વરસતા વરસાદમાં સાધુ સંતો અને સાંસદ શ્રી તેમજ ધર્મપ્રેમી લોકો જોડાયા હતા અનેશોભા યાત્રાનું જિનપરા ખાતે સમાપન કરાયું હતું