
વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ સાથે જી.આર.ડી. જવાનો પણ અતિ ભારે વરસાદમાં નદી નાલા હોકળા માં વહેતા પાણી માં ફરજની સાથે માનવતાની મહેક પૂરી પાડી રહ્યા છે વાંકાનેર શહેર પોલીસ ના વિવિધ વિસ્તારો અને તાલુકા પોલીસ હદમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના ગામે ગામ પોલીસ સાથે જી.આર.ડી જવાનોનું પેટ્રોલિંગ સાથે ફૂડ પેકેજ વિતરણ માનવતા નું ઉદાહરણ પૂરું પાડવામાં વિકલાંગ હોય કે કોઈ દર્દી કે પછી વૃદ્ધ આધેડ ને મદદ કાર્યમાં સંકટ સમયે ફરજની સાથે માનવતા નું જી આર ડી જવાનોએ પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
