
વાંકાનેર હાલ 15 ઓગસ્ટ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા ના સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશ સહિત વિદેશમાં ભારતીય રાષ્ટ્રીય તિરંગાને 78 માં ગણતંત્ર દિવસ ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય તિરંગા ને સલામી અંતર્ગત વિવિધ કાર્યક્રમો વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહ્યા છે ત્યારે 13 ઓગસ્ટ ના રોજ વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે હર ઘર તિરંગા યાત્રા ના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સરપંચ સહિત સમગ્ર ગ્રામજનો એ રાષ્ટ્ર ભાવના સાથે તિરંગા યાત્રા વરડુસર ગામ ની શેરીએ શેરીએ ગલીએ ગલીએ રાષ્ટ્રભાવના સાથે રાષ્ટ્રીય તિરંગા ને ફરકાવી હર ઘર તિરંગા યાત્રામાં સમગ્ર ગ્રામજનો રાષ્ટ્રભાવના સાથે દેશભક્તિ ભાવે રંગાયા હતા આ કાર્યક્રમમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વરડુસર ગામના સરપંચ સહિત સમગ્ર રામજનો જોડાયા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે