
મોરબી ખાતે મોરબી સબ જેલ માં ઇન્ટરનેશનલ પ્રીઝ જનર જસ્ટિસ ડે અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી તેમાં બંદીવાનો ને પરિવારિક સામાજિક સહિત કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બંદીવાનો ચિંતક જિલ્લા કાનૂની સેવા સમિતિ મોરબી દ્વારા બંદીવાનો ને કાનૂની જાગૃતિ અર્થે માનવ અધિકાર સહિત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે સર્વે બંધીવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મેડિકલ કેમ્પ અંતર્ગત સર્વે બંદીવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સબ જેલ ખાતે ડી એલ એસ એ ના પેનલ ચીફ એડવોકેટ સબાના બેન ખોખર તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ ભદ્રા તેમજ સફળતાપૂર્વ કાર્યક્રમની સફળ બનાવવા માટે મોરબી જેલ અધ્યક્ષક એ જી દેસાઈ તેમજ જેલર પી એમ ચાવડા સહિત સમગ્ર સ્ટાફ દ્વારા સારી એવી જહમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત મોરબી સબ જેલમાં રહેલા બંદીવાનો અને અધિકારીઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે
