મોરબી જિલ્લા કાર્યાલય ખાતે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા તથા મોરબી જિલ્લા યુવા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ વાળા અને વાંકાનેર તાલુકા પ્રમુખ અહમદભાઈ હસનભાઈ (હાજી સાહેબ) તથા વાંકાનેર ટીમ અને મોરબી જિલ્લા યુવા ટીમ ની હાજરી માં વાંકાનેર તાલુકા અખીલ ભારતીય કોળી સમાજ ના યુવા પ્રમુખ અને યુવાન કાર્યકર અને તળપદા કોળી સમાજ માં આગવું સ્થાન ધરાવતા પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા કાનજીભાઈ દિનેશભાઇ ગોરીયા આમ આદમી પાર્ટી ના વિચારસરણી થી પ્રભાવિત થઈ ને આમ આદમી પાર્ટી માં જોડાયાં છે. અને સાથોસાથ ચુવાળીયા કોળી સમાજ ના યુવા આગેવાન અને સામાજિક કાર્યકર તરીકે આગવી ઓળખ ધરાવતા જયંતિભાઈ ઘોઘાભાઈ ઉધરેજા આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે પ્રેરીત થઈ ને આમ આદમી પાર્ટી માં જોડાયાં છે.
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!