
મોરબી જિલ્લા પંથક માં અતિ ભારે વરસાદના કારણે લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હોય તેવા સમયે પરિસ્થિતિને ધ્યાને રાખી ભાજપના નેતાઓ કાર્યકરો હોદ્દેદારો અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક કાર્ય સાથે લોકોની સમસ્યા હાલ કરવા કાર્ય શરૂ કરી દીધું હતું અને માળીયા મીયાણા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ મુલાકાતું કરવા સાથે સાથે તંત્ર સાથે સંકલનમાં હતા અને મોટાભાગના ભાજપના નેતાઓએ જન સંપર્ક કર્યો સંકટ સમયે શરૂ કર્યો હોય તેના ભાગરૂપે માળિયા તાલુકાના ધરમ નગર ગામની મુલાકાત અંતર્ગત ભાજપની ટીમના માળિયા તાલુકાના મણીભાઈ સરગવા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ મળ્યા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજિયા ભાજપ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા માળિયા તાલુકા ભાજપ ના ડીડી જાડેજા પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત માળીયા સહિત ઉપરમુખ રાજુભાઈ હુંબલ ઉપપ્રમુખ માળિયા તાલુકા ભાજપ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો વગેરે અતિ ભારત વરસાદ અંતર્ગત તસવીર મધ્યમાન થાય છે