સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદ નું આગમન રવિવાર તારીખ 24 8 2024 થી થતા ની સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં પાણી નો પ્રવાહ ફરી વળ્યું હોય તેવું દ્રશ્ય હાલ જોવા મળી રહ્યું છે હવામાન ખાતાની આગાહી સાથે હાલની પરિસ્થિતિ અંતર્ગત મોસમનો મિજાજ મેઘરાજા પ્રગટાવી રહ્યા હોય જેથી વિવિધ વિસ્તારો મોરબી શહેર જિલ્લા તાલુકા વાંકાનેર હળવદ ટંકારા માળિયા મીયાણા પંથકમાં ચેક ડેમો સહિત મોટાભાગના ડેમો ઓવર ફૂલો થતાં મોરબી મચ્છુ 2 ના 30 દરવાજા ખોલી વાણીને નદીમાં છોડવામાં આવ્યું જે જે મચ્છુ નદી બને કાંઠે વહી રહી છે અને વરસાદી માહોલ થી માળીયા હાઇવે પર પાણીના તલાવડા જોવા મળી રહ્યા છે જે પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા કક્ષાના અધિકારીઓ અને વિવિધ ટીમો ને એલર્ટ રાખવામાં આવી છે જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ સતત એલર્ટ રહ્યા છે અને ધારાસભ્ય રાજ્યસભાના સંસદ સભ્યો પ્રજા સમક્ષ અપીલ કરી રહ્યા છે નદી નાલા હોકળા થી પસાર થવા નહીં અને નીચાણવાળા વિસ્તારમાં થી લોકોને સથળાતા કરી યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી છે હવામાન ખાતાની આગાહી અનુસંધાને હજુ પણ વરસાદ 31 ઓગસ્ટ સુધી ના સંકેતો હોવાની જાહેરાત કરવામાં આવી છે
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!