મિત્રો મેં ગુજરાતનું ગુંજન કર્યું છે…!!!?. જી હા મેં ગુજરાતનાં તમામ પાસાઓ પર ફોટોગ્રાફી કરી છે. જીવના જોખમે 2001,ધરતીકંપની તસવીર લેવા 200 કિ. મી. સ્કૂટર ને રાતે બે વાગ્યે કચ્છ જઈ ધરતીકંપ ની પ્રથમ તસવીર ભાટી એને તમામ અખબારમાં છપાયેલ તેનું ઉદાહરણ કાલે Vraj Mistry એ આપેલ હું કોઈ મોટી વાત નથી કરતો પણ મેં મારી લાઈફ નાં 40 વર્ષ તસવીરકલા. ફોટો જર્નાલિસ્ટ, વાઈલ્ડ લાઈફ ને સમાજ સેવા, આલેખન, કવિતાઓ લખી સમાજ સેવા નો only ભાવથી મેં સ્તુતિય કાર્ય કરતો રહુ છું સમયાંતરે ગુજરાત સરકારે સર્વોચ્ચ ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપી નવાજેલ છે.આજે મારે ભવાઈ કલા વિશે બે શબ્દો લખવા છે. આ તસવીર એટલે ભવાઈ નો સિમ્બોલ કહું તો ચાલે હું રાત ઉજાગરા કરી હું ને Joravarsinh Jadav બને મિત્રો ભવાઈ કલાને રૂડી ને રૂપાળી કરવામાં યથા યોગ્ય ફાળો આપેલ છે. બાબભાઇ વ્યાસ. જેઓને ગુજરાત સરકારે પુરસ્કૃત કરેલ છે તેઓ ભવાઈ કલા ને સમર્પિત હતા તેના નાના ભાઈ હરિભાઈ વ્યાસ પણ આ કલા માટે ખુબ સેવા કરી છે, હું લગભગ તમામ ભવાઈ કલાકારને ઓળખું છું પણ મને બધા ઓળખે આજે ભલે બાબભાઇ કે હરિભાઈ નથી પણ તેમની ભવાઈ કલાની ઉતમોતમ તસવીર ભાટી એને લીધી છે ને ગુજરાતમાં આ તસવીર ગુંજી હતી સિમ્બોલ ઓફ ભવાઈ હા આ તસવીર ગુજરાત નાં દીપોત્સવી અંકમાં પણ પ્રસિદ્ધ થયેલ ભવાઈ કલા પ્રેમીઓને આ તસવીર અર્પણ હા ભવાઈ કલાકારો એ મારું સન્માન પણ કરેલ એ કેમ ભુલાય…
