સૌરાષ્ટ્રમાં મેઘ સવારીએ ધમાકેદાર એન્ટ્રી સાથે સારા વરસાદની સાથે નું આગમન મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ ધામા નાખ્યા હોય તેના ભાગરૂપે હળવદ પંથકમાં પણ સારી મેગે સવારી ની શરૂઆત થઈ છે તો સાથે સાથે ચિંતાજનક પરેશાની ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે બની હોય તેમ
હળવદ ના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયું ટ્રેક્ટર માં 20 જેટલા સવાર લોકો વહેતા પાણીમાં તણાયા બે વ્યક્તિઓને બચાવી લેવાયા અન્ય વ્યક્તિઓની બચાવ કામગીરી ચાલી રહી છે હાલ સેવાભાવીઓ પણ મુડી રાત્રે પણ સેવા કાર્યમાં લાગ્યા છે
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!