પોલીસ એટલે પ્રજાના રક્ષક અને કાયદો વ્યવસ્થાના રખેવાળ છે કોઈપણ નાગરિક પર માર મારવો કે ટોચર કરવું એ એક અપરાધ ગુનો બને છે તેમ કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે પોલીસ કોઈપણ આરોપી ને માર મારી શક્તિ નથી નથી કે કોઈપણ ગુના અંતર્ગત પૂછપરછ અને તપાસ કરી કોર્ટમાં રજૂ કરવા અને વધુ તપાસ અંતર્ગત રિમાન્ડ જે તે ગુનાઓમાં ઘટના ને ધ્યાને રાખી કરવામાં આવતી હોય છે પરંતુ તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે એક સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાનો દુરુપયોગ કર્યા નો કિસ્સો અખબાર ના સમાચાર બન્યો છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ઘાટલોડીયા પી.આઈ વીડી મોરી નું ઉઘાડો લીધો હોય તેવો કિસ્સો હાઇકોર્ટે પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓને ઉદ્દેશીને મહત્વનો નિર્દેશ કરતા ટિપ્પણી કરી હતી નાગરિકોને બિનજરૂરી રીતે ખખડાવી ધમકારી ધાક આપીને માર મારીને ખોટું વર્ચસ્વ બનાવવાનો પ્રયાસ કરનારા તાબાના અધિકારીઓ પર ખરેખર રાખવી જરૂરી છે જસ્ટિસ નિર્જર દેસાઈ એ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે ઉચ્ચ અધિકારીઓ કદાચ વીનમ્ર હશે પરંતુ તેમના તાબાના અધિકારીઓ પર તેમણે નજર રાખવી જોઈએ જે શહેરની ફરજ છે સાથોસાથ લોકોને બિનજરૂરી ખખડાવી મારપીટ કરીને પોતાનું વચસ્વ બતાવવાનો પ્રયાસ કરે તે કાયદો વ્યવસ્થા ના રખેવાળ પોલીસ તંત્ર અહંકાર સંતોષવા નાગરિકોને મારવાનો અધિકાર નથી
