
મોરબી માં માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા ચાલતી વિવિધ પ્રકારની અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓ જેમાં છ થી 7 વર્ષ થી મોરબીમાં કોઈ પણ પ્રસંગ માં વધેલું જમવા નું એકત્રિત કરી ગરીબ નિરાધાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો ને જમાડવા માં આવે છે સાથે દરરોજ સાંજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સાંજે દાંતા ના સહયોગ થી વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવા માં આવે છે અને કોઈ કુદરતી આફત માં ઝૂંપડપટ્ટીમાં જમવા નું સાથે સૂકા નાસ્તા નું કીટ વિતરણ કરવા માં આવે છે અલ્પા બેન કક્કડ
9023104446
7433828555