
હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી મોરબી જિલ્લામાં મેઘ સવારી નું આગમન થતાં મોરબી જિલ્લા પંથકમાં મોરબી શહેર તાલુકા સહિત હળવદ માળીયા મીયાણા વાંકાનેર ટંકારા ના ગ્રામ્ય વિસ્તારો માં પાણીનું પ્રવાહ ની ગતિ તે જ હોય તંત્ર પણ એલર્ટ રહ્યું છે જેથી તંત્ર દ્વારા જ લોકોને તાકીદ કરવામાં આવ્યા છે કે હાલ વરસાદી પાણી થી મોટાભાગના નદી નાલા હોકળા મા કોઈએ બિનજરૂરી પ્રવાસ કરવો નહીં હાલ પ્રવાહ હોવાથી ટંકારાના બંગાવડી ગામનો બેઠો પુલ પાણીના મોજા સાથે વહીરહ્યું જેથી કોઈ પ્રવેશ કરવો નહીં તેવી જ રીતે જામનગર ને જોડી તો ખાખરા પાસે નો પુલ ની સ્થિતિ અંગે પણ સતત મોનિ ટેરીંગ ચાલુ છે જેથી કોઈપણ માર્ગ પર વધુ પાણીનું પ્રવાહ હોવાથી કોઈપણ પ્રકારનું લોકોએ સાત ખેડવું નહીં સાવધાન રહેવું જરૂરી છે તંત્ર પણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાહિત માનવતા ભેર કાર્ય હાથ કર્યું છે