
વાકાનેર ગ્રામ્ય વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વાંકાનેર તાલુકા ના ગાંગિયા વદર ગામ તાલુકા કક્ષાનો 75 મો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન મહારાજા અને રાજ્ય સભાના સાંસદ કેશરી દેવસિંહજી ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આતકે ગ્રામજનોને પર્યાવરણના જતન માટે પશુ-પક્ષી અને વન્ય પ્રાણી તેમજ વૃક્ષો બચાવવા માટે માટે અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર થાય તે માટે દરેક વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના નામે એક એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવું અને તેનો ફોટો પાડી પર્યાવરણ પ્રેમી છૈયા ને મોકલવા માટે આવવાન કરવામાં આવ્યું આ તકે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભાઝાલા. તાલુકા ભાજપ પ્રમુખ રતિભાઈ અણીયારીયા મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર ઇન્ચાર્જ મામલતદાર પટેલ તાલુકા વિકાસ અધિકારી કોંઢીયા પર્યાવરણ પ્રેમી છૈયા તેમજ શિક્ષક શિક્ષક સંઘના પ્રમુખ ગામના સરપંચ અને ભાજપ ના આગેવાન ચતુરભાઈ મકવાણા અને પાંચાભાઇ , નરેન્દ્ર ભાઇ સોલંકી તેમજ ગામના અન્ય આગેવાન અને લોકો જોડાયા હતા

