
વાંકાનેર તાલુકાના મચ્છુ નદી માં અતિ ભારે વરસાદના કારણે પાણી નો પ્રવાહ બંને કાંઠે વહી રહ્યો હતો તે સમય દરમિયાન મચ્છો નદીને નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારો એવા લુસરિયા બોકળથંભા ગ્રામ્ય વિસ્તારના એક ડેમને અતિ ભારે વરસાદના પાણીના ફોસ્થી પાણીની પછડાટ એ એક ડેમની દીવાલો તોડી ફોડી નાખતા એકદમ ખાલી થાય એ પહેલા જ પોટેકશન દિવાલ તત્કાલ ઊભી કરી ખેડૂત ને પીડા મુક્ત કરવા બને ગ્રામ્ય વિસ્તારના લોકોની લાગણી સાથે માંગણી ઊઠવા પામી છે લુસરીયા નજીકનો કેક ડેમ ના પાણી માં પથરો તણાઈ જતા ચેક ડેમ ખાલી થવા ના કારણે બોકડ થંભા લુણસરિયા ગામ ના ખેડૂતોને માલધારી સમાજને હલકીનો પડે તેવા અતિ ભારે વરસાદથી ચેક ડેમની પ્રોટેક્શન દીવાલો પાણીમાં તણાઈ જતા ડેમ ખાલી થમ થાય એ પહેલા કોટેશન દિવાલ યુદ્ધના ધોરણે કરી આપવા જરૂરી બની છે જે હાલ તંત્ર વરસાદ વિરામ લેતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે જેવી કે સફાઈ અભિયાન ભાંગેલા તૂટેલા રોડ રસ્તા ને રીપેરીંગ ખાડા પુરવા જેવી તેવી જ રીતે જો ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો ના પોટેશિયમ દીવાલો મજબૂત કરવામાં આવે તે આજના આધુનિક યુગમાં જરૂરી બન્યું છે

