સમગ્ર મોરબી જિલ્લામાં હુસેની માહોલ સાથે મુસ્લિમ વિસ્તારોમાં હુસેની જીક્ર શરીફ ન્યાઝ વાએઝ તકરીર ના કાર્યક્રમો શરૂ
મોરબી શહેર જીલ્લા સમગ્ર રાજ્યમાં પવિત્ર મહોરમ શરીફના પ્રથમ મુસ્લિમ ચાંદ થી શરૂ થતા ની સાથે જ સમગ્ર મોરબી જિલ્લા મા વાંકાનેર પંથકમાં ઠેર ઠેર છબીલ મુસ્લિમ વિસ્તારમાં હુસેની જીક્ર શરીફ મિલાદ વાએજ શરીફ અને ન્યાઝ તકસીમ ના કાર્યક્રમ દર વર્ષની જેમ આશિકે હુસેન ના ચાહકો દ્વારા આબેહૂબ રોજા મુબારક તાજીયા છબીલ કમિટીઓ દ્વારા ઠેર ઠેર આશિકે હુસેન આશિકી રોનક છવાયેલો જોવા મળી રહ્યો છે તેમાં વાંકાનેર લક્ષ્મીપરા ખાટકી વાસ મિલપ્લોટ સિપાઈ વાસ કુંભાર પરા હસન પર શક્તિપરા તેમજ ગ્રામ્ય વિસ્તાર પ્રતાપગઢ પાંચ દ્વારકા અમરસર સિંધાવદર મહિકા કોઠી લિંબાળા ધમલ પર સમગ્ર મોરબી વાંકાનેર ટંકારા હળવદ માળીયા મીયાણા આમરણ વગેરે મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર છબીલો અને આબેહૂબ દરગાહ મસ્જિદ ના વિવિધ કલાત્મક રોજા મુબારક તાજીયા બનાવી પવિત્ર મહોરમ શરીફ એટલે કે મુસ્લિમ સમાજના નવા વર્ષની ઉજવણી સાથે ગમ નો મહિમા ની ઈબાદત સાથે તારીખ 7 7 2024 રવિવારથી પ્રથમ ચાંદ નવા વર્ષના શરૂ થતા ની સાથે જ સમગ્ર આશિકે હુસેન ના ચાહકો દ્વારા આયોજન શરૂ થઈ ગયું છે તેમાં કોમી એકતા ના પ્રતિક હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા પણ તાજીયા અને કમિટી માં એકતાના પ્રતિક હિંદુ મુસ્લિમ સમાજ સાથે મળી વર્ષોથી મહોરમ શરીફની ઉજવણી કરતા જોવા મળે છે તેમાં વાંકાનેર માં પણ કેટલાનું પ્રતિક યથાવત રહ્યું છે મિલ પ્લોટ માં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલ એકતા ના પ્રતિક કાર્યક્રમો દરેક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા મિલ પ્લોટ વાંકાનેર ખાતે યોજાઇ રહ્યા છે તે આજે પણ એકતાના પ્રતીક સમગ્ર વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લા પંથક અને ગુજરાત રાજ્ય ભરમા યથાવત રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી