વાંકાનેર લક્ષ્મી પરા ઝમ ઝમ ગ્રુપ દ્વારા મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી 9 ચાંદ સુધી વિવિધ ખાદ્ય સામગ્રી ની ન્યાઝ લંગર નો કાર્યક્રમ યોજાયો
byઆરીફ દીવાન
વાંકાનેર અહીં આવેલા લક્ષ્મીપરા વિસ્તારમાં છેલ્લા ૧૨ વર્ષથી સતત ઝમઝમ ગ્રુપ દ્વારા નબ્બી ના નવાશા ઈમાને આલી મકામ શહીદે ઇમામે હસન હુસેન ની યાદમાં આશિકે હુસેન દ્વારા મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી ઈશાની નમાજ બાદ ન્યાઝ તકસીમ ( લંગર) છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહ્યું છે જેમાં જુદા જુદા ખાદ્ય સામગ્રી જુદી જુદી વેરાઈટી ની ન્યાઝ તકસીમ ઝમ ઝમ ગ્રુપ ના આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે તેમાંઝમઝમ ગ્રુપ લક્ષ્મીપરા શેરી નંબર એક વાંકાનેર મુખ્ય સંચાલક અલીભાઇ હાજી મુસાભાઇ લાખા અફઝલભાઇ લાખા ફારૂકભાઈ લાખા ખીઝર લાખા અઝાન લાખા ઈસ્માઈલભાઈ માજોઠી મહંમદ લાખા અલ્તાફ લાખા ઈરફાન ખાન ઉર્ફે લાલાભાઇ રસોયા તેમજ હુસેન ખાન પઠાણ રસોયા સહિત ઈરફાન માડકિયા આફતાબ લાખા મુન્નાફ પઠાણ આદિલ લાખા અસરફ તરક બાન તુફેલ કાકા તેમજ મહિલા ગ્રુપ ના કુલશનબેન લાખા ખેરૂનબેન લાખા મદીનાબેન લાખા જમીલાબેન ઝાકીર રાઠોડ આઈસા બેન લાખા સનાબેન લાખા આઈસા બેન તરકબાન સુજાન બેન લાખા ઝરીનાબેન લાખા રુકશાના બેન લાખા અલ્લુ બેન લાખા મકસુદાબેન પરમાર વગેરે સારી એવી જહેમત સાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે