વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ ચોક નજીકથી સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા રહે. નવાપરા, સંધી સોસાયટી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
બ્રેકિંગ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર બનેલો બનાવઓગસ્ટ 26, 2024 વાંકાનેર 1 Min Read
વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં યુવાન નુ વીજ કરંટ લાગતા મૃત્યુઓગસ્ટ 24, 2024 વાંકાનેર 1 Min Read
મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર મહારાષ્ટ્રના કથાકાર વિરૂદ્ધ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….ઓગસ્ટ 24, 2024 વાંકાનેર 1 Min Read