!
સંપૂર્ણ ડોક્યુમેન્ટ એકસરખા ન હોવા ના નામે અરજદારોને ધકા કોમ્પ્યુટર ફોલ્ટ નો ભોગ ગ્રાહક એ ભોગવવાનું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ગામો ગામ શહેર જિલ્લામાં વિકાસની વરસાદ કરવાની લાયમાં લાગી ગયા હોય તેવા સમયે સરકારી બાબુઓ સરકારના ધારા ધોરણની કરેલી મહેનતો પર પાણી ઢોર કરતા હોય તેવું વાંકાનેર પંથકમાં બેંકોમાં કેવાયસી તેમજ આધાર કાર્ડ પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ માં સામાન્ય ફોલ્ટ જે તે વખતે બેંકો દ્વારા થતો હોય તેનો પણ ભોગ ગ્રાહકોએ બનવું પડે છે આવું જ કાંઈક ચિત્ર વાકાનેરની બેંક ઓફ બરોડા મા ગ્રાહકે કલાકો કટારમાં રહ્યા બાદ રકજક બાદ ગ્રાહકને ખાતામાં એક્ટિવ કસ્ટમર કેર મળ્યો ખરો