
આણંદ તારીખ-૩૧/૦૭/૨૦૨૪ બુધવાર તારાપુર રેડક્રોસ ખાતે પેટલેટ બ્લડ ની ઈમરજન્સી જરૂર મોટે રેડક્રોસ સોસાયટી તારાપુર ના સહયોગથી ખંભાતના રમીલાબેન ગોવિંદભાઈ વાળંદને એટલાસ્ટીક એનીમિયા બિમારી માટે પેટલેટ બ્લડ ની ઈમરજન્સી સેવા માટે ખંભાત શિવમ હોસ્પિટલમાં મ ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ના મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત અને તારાપુર મુસ્લિમ બ્લડ ગ્રુપ ના માજભાઈ વ્હોરા દ્વારા તાત્કાલિક ઈમરજન્સી રક્તદાન સફિ મહમંદ યુનુસ ભાઈ વ્હોરા, સલમાનભાઈ જબ્બાભાઈ વ્હોરા, મહમંદ ફઈમ ઈરફાન ભાઈ વ્હોરા, વસીમભાઈ.મુસતુફાભાઈ વ્હોરા મુસ્લિમ રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. કોમી એકતા ભાઈચારા માણસાઈ માનવંતા ના દર્શન જોવા મળ્યા હતા.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર