મોરબી જિલ્લા પંથકમાં વરસાદના પાણીના નિકાલના અભાવે સમસ્યાઓ સીર દર્દી સમારેલી છે વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ મોરબીને સિંગાપુર સૌરાષ્ટ્રનું બનાવવાની જાહેરાતો કરી વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધિ પ્રાપ્ત કર્યા જેવી છે
મોરબી શહેરના ક્રાંતિનગર વિસ્તારના લોકો મત બેંક પૂરતા રહ્યા હોય તેમ ગ્રામ પંચાયતની ચૂંટણી પાલિકા ની ચૂંટણી અને વિધાનસભા લોકસભા ની ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારમાં થી શહેરમાં સમાવેશ થયા પછી પાલિકામાં પણ મતદાન કરી નું સ્થાનિક લોકોનું કહેવું છે ત્યારે તે મતદાર પ્રજાને પાયાની પ્રાથમિક સુવિધા નો અભાવ રહ્યો છે રોડ રસ્તા પાણી ગટરના અભાવે સ્વચ્છતા નો અભાવ સાથે વરસાદના પાણીના નિકાલ નો હોવાથી સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાવવા ની સાથે ગંદા ગટરના પાણી પણ લોકોના આરોગ્ય માટે જોખમી રહ્યા હોય તેમ સ્થાનિક લોકોની ફરિયાદ કલેકટર મામલતદાર પાલિકા ગામ પંચાયત માં ભૂતકાળમાં લેખિત અને અવારનવાર મૌખિક ફરિયાદો ઉઠી છે છતાં તંત્ર દ્વારા ફરજ ના ભાગે કે માનવતાની દ્રષ્ટિએ ક્રાંતિનગર વિસ્તારમાં ઓરમારયુ વર્તન થયું હોય તેમ સ્થાનિક લોકો મહેસુસ કરી રહ્યા છે ત્યારે મોરબી 2 સામા કાંઠા વિસ્તારના મુખ્ય માર્ગ સહિત સમગ્ર સોસાયટીઓ વિવિધ વિસ્તારો માં પીવાના પાણી લાઈટ રોડ સહિત વરસાદના પાણીના નિકાલ નો અભાવ રહ્યો છે અધૂરામાં પૂરું મોરબીના વોર્ડ નંબર 1 થી 13 માં પાયાની પ્રાથમિક સુવિધા સહિત ભર ચોમાસે વરસાદના પાણી ઘરોમાં ભરાવા થી લોકો પરેશાન થયા છે જેના પરિણામે ભાજપનું ગઢ મોરબી જિલ્લા પંથકના સુપર સીડ થયેલ નગરપાલિકામાં ભાજપની નિષ્ક્રિય નેતાગીરીના પાપે પ્રજાનો મિજાજ કોંગ્રેસ માટે અચ્છે દિન ની આશાઓ ની કિરણો નો પ્રકાશ પાલિકામાં કોંગ્રેસને સત્તાનું સોપાન સોંપે તેવા સંકેતો હાલ મતદાર પ્રજા સમસ્યા સ્વરૂપે ભાજપને ભારે પડે તેવા એંધાણ આપી રહ્યું છે વાંકાનેરમાં પણ રોડ રસ્તા પાણી વરસાદના પાણીના નિકાલ નો અભાવ રહ્યો હોય તેના પરિણામે સમસ્યા મોરબીની જેમ વાંકાનેરમાં પણ સ્થાન પામ્યું હોય તે રીતે નેશનલ હાઇવે થી પુલ દરવાજા સુધી ઠેર ઠેર ખાડા અને ખાડામાં વરસાદના પાણી ભરાવવા મચ્છરોને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો પસાર થતા લોકો પોતાની દ્રષ્ટિએ નિહારી રહ્યા છે જે કોંગ્રેસ માટે અચ્છે દિનની ઓળખ આલ આપી રહ્યા છે કોંગ્રેસ ના નેતાઓએ સમસ્યા મુક્ત પ્રજા બને તેવું શાસન પક્ષ સમક્ષ કાર્ય કરવામાં એક્ટિવ રહેવાની સાથે સાથે પ્રજાને ચિંતક પ્રશ્નો પાયાની સુવિધા સાથે મંદી મોંઘવારી બેરોજગારી સહિત ખેડૂત ચિંતક પ્રશ્નોને ઉજાગર કરી ભાજપના શાસનકાળમાં વેપારી ખેડૂત મજુર ને મત બેંક એવા મતદાર પ્રજાને પોતાના હક હિત અધિકાર માટે એલર્ટ રહેવું જોઈએ જેથી મોરબી જિલ્લા પંથકમાં સમસ્યાનો ભોગ બનેલી મતદાર પ્રજા કોંગ્રેસને અચ્છે દિનની આશા ઓ સફળ કરવામાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ મતદાર પ્રજાના ખરા અર્થે વિકાસ કાર્યમાં સહયોગ સાથે ચૂંટણી પહેલા જનસંપક શરૂ કરી મતદાર પ્રજાના પ્રશ્નોને હાલ કરવા જોઈએ