તંત્ર પાસે આયોજન નો અભાવ કે જુના ઢાંચા ને વળેલી પ્રધ્તી ની જેમ જાહેર માર્ગો પર સમસ્યા યથાવત વિકાસની વાતો કરનાર નેતાઓ ની મતદાર પ્રજામાં છબી નબળી સ્વરૂપ ધારણ કરે પહેલા લોકો સમસ્યા મુક્ત ક્યારે!? એ એક ચિંતક પ્રશ્ન મોરબી જિલ્લા પંથકમાં બન્યો સિર દર્દ..
મોરબી શહેર જિલ્લાને ડિજિટલ યુગમાં સમાવેશ થવામાં જુના ઢાંચા ને વળેલી પદ્ધતિ કે તંત્ર પાસે આયોજન નો અભાવ રહ્યો હોય તેમ સર્વડાઉન છાસવારે થતું હોય તે રીતે સમસ્યા સ્વરૂપે મોરબી શહેર જિલ્લા પંથકની પ્રજા પરેશાની અનુભવી રહી હોય તેમ તારીખ 4 7 2024 ના રોજ જાહેરમાં મુખ્ય માર્ગ વિશે પરા વિસ્તારમાં આખલા યુદ્ધ રખડતા પશુ ઢોર વાહનચાલકો મતદાર પ્રજાને અક્સમાત સર્જે તેવી પરિસ્થિતિમાં સમસ્યા સ્વરૂપે અવારનવાર જાહેર માર્ગો પર રખડતા ઢોર પશુ ને પશુપાલકોએ પશુની કે પ્રજા ની ફિકર કર્યા વગર છૂટો દોર આપી દેતા હોવાના કારણે તંત્રની નિષ્ક્રિયતા ની સાથે વિકાસની બૂમાબૂમ કરતા નેતાઓની નિષ્ફળતા સ્વરૂપે સમસ્યાનો ભોગ મતદાર પ્રજા બની રહી હોય તેવા દ્રશ્યો મોરબી વાંકાનેર પંથકમાં જાહેર માર્ગો પર જોવા મળે છે એ આજના આધુનિક યુગમાં વિકાસની રફતાર માં ડિજિટલ બની રહેલું ગુજરાત માં સમસ્યા સ્વરૂપે જુના ઢાંચા ને વળેલી સમસ્યા હજુ યથાવત રહી હોય તેવા દ્રશ્યો તસવીરમાં તંત્ર અને વિકાસની વાતો કરનાર નેતાઓની પોલ ખોલી રહ્યા હોય તેમ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ મેરુ ગેટ ચોક મહેન્દ્ર પરા માધાપર તો વાંકાનેરમાં નેશનલ હાઈવે દાણાપીઠ ગ્રીન ચોક પુલ દરવાજા એસટી સ્ટેન્ડ આસપાસ રખડતા પશુ ઢોર ની સમસ્યા મતદાર પ્રજા અને વાહન ચાલકો માટે ચિંતક જનક રહી હોય તેમ મોરબી અને વાંકાનેર ના મતદાર પ્રજાજનો અનુભવી રહ્યા છે