મોરબી નગરપાલિકા ભાજપ શાસનકાળમાં ઇતિહાસિક ઝૂલતા ફૂલ દુર્ઘટના અંતર્ગત સુપર સીડ થયા બાદ પણ સમસ્યા વહી કા વહી જેવો ઘાટ કોંગ્રેસે મોકો જોઈને માર્યો ચોકો!!!
ચાર છો માસમાં ચૂંટણીના ઢોલ ઢબૂક સે સુપર સીડ થયેલ ગ્રામ પંચાયત પાલિકા ની ચૂંટણી થવાના સંકેતો રાજકીય પાર્ટીના દેખાવો ની ઝલક
મોરબી નગરપાલિકા કોંગ્રેસ શાસન કાળભૈ કે ભાજપ સમસ્યા હજુ યથાવત એના એ જ રહી હોય તેમ મોટાભાગના વિસ્તારો માં ગટર ભૂગર્ભ ગટર અવારનવાર ચોક્કપ થવાથી ઉભરાતી સમસ્યા યથાવત રહ્યું છે ત્યારે મોરબી જુના બસ સ્ટેશન નું મહેન્દ્ર પરા હોય કે પછી આલાપ જેવી સોસાયટી માં સમસ્યા સેમ ટુ સેમ પ્રકાશમાં આવી છે ત્યારે ઐતિહાસિક જુલતાપુલ દુર્ઘટના બાદ સુપર સીટ નગરપાલિકા હોય જેથી સરકારી બાબુ હસ્તે વહીવટદાર વહીવટ ચલાવતા હોય તેવા સમયે કોંગ્રેસ ના નેતાઓ પ્રજા હિત હક અધિકાર માટે એલર્ટ થયા હોય તેમ ભાજપનું ગઢ મોરબી માં સમસ્યા સ્વરૂપે મતદાર પ્રજાની સાથે રહી આલાપ રોડ પર ઉભરાતી ગટર અને ગંદકીના પ્રશ્ન કોંગ્રેસ આગેવાનો મોકો જોઈને ચોકો રાજકીય રીતે મારી રહ્યા છે ત્યારે ચાર છ માસમાં ચૂંટણી પાલિકાની આવી રહી હોય તેથી રાજકીય પાર્ટીઓ રાજકીય ખેલ દિલ્લી માં હાલ કોંગ્રેસનું બેટિંગ શરૂ થઈ ગયું છે અને જોગાનું જોબ એકતા યાત્રા ના જય ગણેશ કોંગ્રેસ ના રાહુલ ગાંધી એક થી પંદર ગુજરાતની મુલાકાત ની શરૂઆત મોરબીમાં પ્રથમ તારીખે કરે તેવા સંકેતો હાલ કોંગ્રેસો ના પ્રયાસો કરી રહ્યા છે મોરબીના આલાપ રોડ રસ્તાની ગંદકી દુર્ગંધીયુક્ત ગટરના પાણી મચ્છરોને આમંત્રણ આપી રહ્યા હોય તેવા સમયે ફરજ ના ભાગે વહીવટી દારે પરિસ્થિતિને પારખી ચોમાસાની ઋતુમાં સ્વચ્છતા અભિયાન સાથે દવાના છટકાવ કરી ડેગ્યુ મેલેરીયા કોલેરા જેવા રોગ નો લોકો ભોગ ન બને તેની તાકેદારી રાખવી જરૂરી બની છે હાલ સુપર સીડ નગરપાલિકા હોવાથી સરકારી બાબુઓ વહીવટદાર હોય ત્યારે પણ સમસ્યા મતદાર પ્રજાની એના એ જ રહી હોય તેથી રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા તો સમજ્યા પરંતુ સરકારી અધિકારીઓ પ્રજા લક્ષી કાર્યમાં નિષ્ક્રિય રહે છતાં જિલ્લા કક્ષાના અધિકારીઓ એ ફરજ નિષ્ક્રમચારીઓ સામે મૌન કેમ!? તે એક ચિંતક પ્રશ્નો હાલ મોરબીની મતદાર પ્રજામાં રહ્યો છે