રાજસ્થાનની રાજધાની જયપુરમાં કરણી સેનાના પ્રમુખ શિવ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કરણી સેનાના બે જૂથો વચ્ચેના વિવાદ બાદ કાયરિંગ થયું હતું. આ ઘટના શુક્રવારે જયપુરના ચિત્રકૂટમાં બની હતી. કરણી સેનાના મહિપાલ સિંહ મકરાણા પર કથિત રીતે રાષ્ટ્રીય કરણી સેનાના શિવ સિંહ શેખાવતના બંદુકધારીઓએ હુમલો કર્યો હતોશિવ સિંહ શેખાવતે દાવો કર્યો છે કે મહિપાલ સિંહ મકરાણાના માણસોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. તે સ્પષ્ટ નથી કે તેમની વચ્ચે ઉગ્ર દલીલનું કારણ શું હતું. ફાયરિંગના સ્થળેથી મળેલા વિડિયોમાં ઘાયલ મહિપાલ સિંહ મકરાણા સોફા પર પડેલાં જોવા મળે છે. બીજા વીડિયોમાં તેનો લોહીથી લથબથ ચહેરો જોઈ શકાય છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.શિવ સિંહ શેખાવતે કહ્યું, “અમે મારી ઓફિસમાં બેઠા હતા. ચાર લોકો આવ્યા અને કહ્યું કે તેઓ મને મળવા માંગે છે. થોડા દિવસો પહેલા મહિપાલ સિંહ મકરાનાએ ધમકી આપી હતી કે તે મને નુકસાન પહોંચાડશે. મને પાકિસ્તાન તરફથી ઘમકીભર્યો ફોન પણ આવ્યો હતો.” જે લોકો આવ્યા હતા તેઓએ મારી સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને પછી મારા બંદુકધારીએ પણ મને ગોળી મારી દીધી હતીરાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવત અને શ્રી રાજપૂત કરણી સેનાના મહિપાલ મકરાણા વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદમાં ગોળીબાર થયો છે. બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. આ વિવાદમાં મહિપાલ મકરાણા થાયલ થયા છેરાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ શિવ સિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે તેને ગોળી વાગી ન હતી. ગોળીબાર દરમિયાન શિવ સિંહ બચી ગયો હતો. ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું.મળતી માહિતી મુજબ શિવ સિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે તેને ગોળી વાગી ન હતી. ગોળીબાર દરમિયાન શિવ સિંહ બચી ગયો હતો. ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.શિવસિંહ શેખાવતને ઘણા રામયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. રાષ્ટ્રીય કરણી સેનાનું કાર્યાલય જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં છે. આ સમગ્ર ઘટના આ ઓફિસમાં જ બની હતી. શ્રી રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલ મકરાણા રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવ સિંહ શેખાવતના જ કાર્યાલય પર પહોંચ્યા હતા. કહેવાય છે કે સુખદેવ સિંહ ગોગામેડીના મૃત્યુ બાદ શિવ સિંહ શેખાવત અને મહિપાલ મકરાણા વચ્ચે રાષ્ટ્રીય કરણી સેના પર વર્ચસ્વને લઈને વિવાદ ચાલી રહ્યો હતી, ત્યારબાદ મકરાણાએ બીજી પાર્ટી પણ બનાવી લીધી હતી. હાલમાં પોલીસે મહિપાલ મકરાણાની ધરપકડ કરી છે.જ્યારે શિવ સિંહે મહિપાલ સિંહ મકરાણા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. તો મહિપાલ સિંહ મકરાણાએ પણ શિવ સિંહ પર ફાયરિંગની આરોપ લગાવ્યો છે. શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ મહિપાલ મકરાણાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.શિવ સિંહે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોળીબાર દરમિયાન, મહિપાલને કાબૂમાં લેવા માટે, બંદુકધારીએબંદુકના બટથી હુમલો કર્યો. જેમાં મકરાનાને ઈજા થઈ છે. મળતી માહિતી મુજબ, શિવ સિંહ શેખાવતે આરોપ લગાવ્યો છે કે સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં મહિપાલ મકરાણાનો હાથ છે. શેખાવતે એક નિવેદન જાહેરકરીને આરોપ લગાવ્યો છે કે મકરાના નશામાં ધૂત તેમની ઓફિસ પહોંચ્યા હતા અને વાતચીત દરમિયાન મકરાનાએ ગોળીબાર કર્યો હતો.શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે મકરાનાએ મારી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. અમે બધા સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને મળ્યા હતા. અચાનક મકરાનાઓફિસમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો. પછી મારા બંદુકધારીએ તેમને તેમની રાઈફલના બટથી તેમને માર્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મંગળવાર, નવેમ્બર 26
Latest News
- Pin Upwards Online Casino No Brasil: Mergulhe Na Um Samba Sobre Slots E Games
- Tasa Netflix Casas De Apuestas Deportivas Sunat Calma Recaudar S 700 Millones Por Tasa Netflix Y Apuestas Online Durante Este 2025 Rpp Noticia
- O Melhor Cassino E Apostas Esportivas Do Brasil ᐈ Pin-u
- 1xbet Giriş 1xbet Türkiye Resmi Sitesi, Kayıt, Spor Bahisler
- Accedi Al Sito Di 22bet Scommesse Ufficial
- America’s 5 Largest Casino
- Ballys Officially Becomes Horseshoe Las Vegas Casinos & Gaming Busines
- વાંકાનેર ના સર્વે સમાજ ચિંતક ભરતભાઈ હડાણી ના જન્મદિવસની શુભેચ્છાઓ ની વર્ષા
- How To Learn Blackjack For Beginners Understand And Start Winnin
- How To Start An Online Casino With Picture