
ગુજરાતમાં લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 26 બેઠકોમાંથી ૧ બેઠક ગુમાવવાનો ભાજપ પાર્ટીના કાર્યકરો અફસોસ સાથે વિશ્લેષણ કરી રહ્યા છે અને કેન્દ્રમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્થાન થતાની સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સર્વે ને સ્થાન આપી શકે તેવા વ્યક્તિને કમાન સોપવાના સંકેતો રહ્યા છે જેથી ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે નું સસ્પેન્ડ ખોલવાની સાથે જ નવા ચહેરાને ગુજરાત પ્રદેશ પ્રમુખ નું સ્થાન મળવાના સંકેતો માં ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો ખુદ નવા પ્રમુખ કોણ? ના વિચારોમાં રહ્યા હોય તેવું ગુજરાત ના નવા પ્રમુખ ના ચહેરા જાહેર થવાના સંકેતો હાલ ભાજપની કારોબારી મળી રહી છે તેમાં જાહેર થવાનું ભાજપના જ લોકો માં ચર્ચાઈ રહ્યું છે