દાદા આદમ વખતના મહેકમને ડિજિટલ ગુજરાતમાં વસ્તી પ્રમાણે કર્મચારીઓની ભરતી કરાવો…
અમદાવાદ : ગુજરાતમાં લોકસભા 2024 ચૂંટણીના પરિણામે કોંગ્રેસ ને એક સીટ મળી તેથી ભાજપ એ ભાજપના ગઢ ગુજરાતમાં સર્વે કામગીરી શરૂ કરી એક સીટ ગુમાવ્યા નું વિશ્લેષણ કર્યું છે ત્યારે આપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપના શાસનકાળમાં પ્રાથમિક સુવિધા ની રજૂઆતને સાથે સાથે ગુજરાતમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં ચાલી રહેલા ખાનગીકરણને અટકાવી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું જોઈએ સાથે સાથે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમથી નવ યુવાનોમાં સરકારી ભરતી માં થતા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સારા શિક્ષણ સાથે સારા ટેલેન્ટ પરફેક્ટ કોલી ફાઈડ વિશ્લેષણ કરી સાચા અને સારા હક હિત હકદારને સરકારી નોકરીમાં સ્થાન ભ્રષ્ટાચાર વગર મળે તેવા પ્રયાસો કરવા જોઈએ જેથી ડુબલીકેટ સર્ટી ડુબલીકેટ અધિકારી સાથે સાથે બેરોજગારી ઘટે તે માટે સરકારી કચેરીઓમાં અપૂરતા સ્ટાફ ને વસ્તીના પ્રમાણે ભરતી કરવી લાંચ રુશ્વત અટકે તે માટેની જાગૃતતા દરેક શહેર જિલ્લા ગ્રામીણ વિસ્તારમાં લોક જાગૃતતા લાવવા કોંગ્રેસ આપ આમ આદમી પાર્ટી શાસન પક્ષ ભાજપના શાસનકાળમાં ગુજરાતમાં ભાજપના ગઢમાં દાદા આદમ ભગતના મહેકમને નાબૂદ કરાવી વસ્તી પ્રમાણે નવા મહેકમ અનુસાર ભરતી કરાવવા મા શિક્ષકોની ઘટ તલાટી કર્મચારીઓની ઘટના સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ઘટ સહિત રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં પોસ્ટ ટપાલી વિભાગ રેલવે વિભાગ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિભાગ કચેરી એટલે કે બીએસએનલ વગેરે સેવા સદન કચેરીમાં અપૂરતા સ્ટાફમાં મામલતદાર કલેક્ટર નગરપાલિકામાં ચીફ ઓફિસર વગેરે કચેરીઓમાં આ પુરતા સ્થાપના કારણે અરજદારોની સંખ્યામાં વધારો થતો હોય અને ઇન્ચાર્જ તરીકે પોલીસ ચીફ ઓફિસર મામલતદાર કલેક્ટર તલાટી મંત્રી શિક્ષક વગેરે વધુ પ્રમાણમાં કામગીરી કરવાથી માનસિક તનાવ અનુભવી રહ્યા છે જેના પરિણામે લોકોની ડિજિટલ ગુજરાતમાં ઝડપી અરજીઓનો નિકાલ થવાનો અભાવ એક તલાટી મંત્રી ત્રણ ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા હોય તેવી જ રીતે એક ચીપ ઓફિસર ત્રણ ત્રણ ગામમાં તરીકે ચલાવે છે જે ડિજિટલ ગુજરાતમાં ભાજપ શાસનકાળમાં વિકાસ લક્ષી કાર્યને આજના આધુનિક યુગમાં પણ જુના ઢાંચા ને વળેલી પદ્ધતિ અનુસાર વિકાસ ગુજરાતનું રૂદાય રહ્યો છે તે દિશામાં વિરોધ પક્ષ કોંગ્રેસ અને આપ આમ આદમી પાર્ટી જળને શોધવામાં દ્રષ્ટિ નબળી પડતી હોય તેમ રોડ રસ્તા અને પાલિકાને વળગી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જે પેલેસે ચલી આતી હૈ ની સિસ્ટમને રાજકીય નેતાઓ એ ભૂલવું ના જોઈએ