અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાખોર 150 સામે ગુનો નોંધાયો
શનિવારે રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદ ની મુલાકાત લેશે
રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં અમદાવાદ ખાતે આવેલા પાલડી માં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર મારાની ઘટના અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર એ એક ફરિયાદ નોંધાવ્યા બાદ બીજી ફરિયાદ શહેર પ્રમુખ એ નોંધાવી હોય જેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત ભાજપ કાર્યકર ના 150 સામે ગુનો નોંધાયો છે હાલ અમદાવાદ શહેર સમગ્ર રાજ્યમાં અષાઢી બીજ અને મોહરમ હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવા સમયે એકતા ભાઈચારા ને સ્થાન આપી શાંતિ પૂર્વક તહેવારોનો ઉત્સવ ઉજવવો જોઈએ તેવા સમયે જ્ઞાતિ જાતિની રાજનીતિમાં નિર્દોષ નાગરિકોના તહેવારો અંતર્ગત ધંધા રોજગાર માં મંદી મોંઘવારી જેવા સમયે હુમલા તોફાન જેવી ઘટના પોલીસ માટે લાલબત્તી સમાન સાથે શાસન પક્ષ ભાજપના ગઢ ગુજરાતમાં મારામારી લૂંટ તોડફોડ હુમલા જેવી ઘટના પ્રજા ચિંતક નેતાઓની છબીને દાગ લગાડી રહેલા શખ્સો સામે નવા કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદા તોડ ને કાયદાનું પાઠ ભણાવી લોકશાહીમાં લોકોના હિત અંગે ચિંતક કાર્યમાં કાયદો વ્યવસ્થાને રખેવાળ સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓએ રાજકીય નેતાઓની કતપુતળી બન્યા વગર ફરજ ના ભાગે માનવ કલ્યાણ કાર્ય સહિત માનવતાની દ્રષ્ટિએ કાર્ય કરવું જોઈએ રાહુલ ગાંધીના નિવેદન બાદ વિરોધ પ્રદર્શન કરનારાઓએ કાયદો હાથમાં લીધા વગર કાયદાનું પાલન કરવું જરૂરી બન્યું છે રાજકીય નેતાઓના વાણી વિલાસથી કોઈ જ્ઞાતિની કે ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો બોલનાર સામે કોંગ્રેસ કે ભાજપના નેતા કે કોઈ પણ પ્રજા ને સ્થાન આપ્યા વગર કાયદાનું શાસ્ત્ર સાથે એફઆઇઆર નોંધી કાયદાકીય લડત કરવી જોઈએ હુમલા કરી કોમવાદી માહોલ થી માનવ મેદની સાથે ધંધા રોજગારને નુકસાન થતું હોય તે હુમલાખોરે ભૂલવું ન જોઈએ રાહુલના નિવેદન બાદ અમદાવાદમાં હુમલા ની ઘટના અંતર્ગત અમદાવાદ ખાતે આવતીકાલ શનિવારે તારીખ 6 7 2024 ના રોજ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત અમદાવાદ ખાતે કરે તેવા અહેવાલો અખબારો ના સમાચાર બન્યા છે ત્યારે અમદાવાદ પોલીસ તંત્ર એલર્ટ સાથે ફરજ ના ભાગે કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સાથે હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ધાર્મિક ને ધ્યાન રાખી ભગવાન જગન્નાથ યાત્રાની સુરક્ષા અંતર્ગત વ્યસ્ત હોય એવા સમયે પોલીસને વધુ કસરત રહેવાના સંકેતો હાલ હુમલાની ઘટનાથી રહ્યા છે