વાંકાનેરની ચંદ્રપુર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં સહકારી આગેવાન જલાલભાઇ શેરસીયાની પેનલના તમામ ઉમેદવારોનો વિજય….
મંડળીની તમામ 20 બેઠકો પર એક જ પેનલનો દબદબો, સતત બીજી ટર્મ પર જલલાલભાઈ શેરસીયાની પેનલનો વિજય….
વાંકાનેર તાલુકાની ચંદ્રપુર સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે ગઇકાલે ચુંટણી યોજાઈ હતી, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને સહકારી આગેવાન જલાલભાઇ શેરસીયાની પેનલના તમામ 20 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. જેમાં મંડળીની સામાન્ય ખેડૂત વિભાગની 16 બેઠકો, એક નાના સિમાંત ખેડૂત, બે મહિલા અનામત તથા એક અનુ. જાતિ અનામત એમ તમામ બેઠકો પર એક જ પેનલના ઉમેદવારોનો વિજય થતાં મંડળીમાં સામેની પેનલના સુપડા સાફ થઇ ગયા હતા….
શ્રી ચંદ્રપુર સેવા મંડળીની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો….
સામાન્ય ખેડૂત વિભાગની 16 બેઠકો પર વિજેતા ઉમેદવારો…
૧). જલાલ અલીભાઈ શેરસીયા (શેઠ)
૨). અબ્દુલ આહમદ વકાલીયા
૩). માહમદ ફતે હાજી પીંડાર
૪). રસુલ નુરમામદ બાવરા
૫). જલાલ અલીભાઈ શેરસીયા
૬). હુશેન મામદ શેરસીયા
૭). ઇબ્રાહિમ અલીભાઈ શેરસીયા
૮).પરવેજ જલાલ કડીવાર
૯). અલીભાઈ નુરમામદ ચારોલીયા
૧૦). અબુજી ઉસ્માન ચારોલીયા
૧૧). ઇસ્માઇલ મામદ વલી ચારોલીયા
૧૨). ઉસ્માન હુશેન આંબલીયા
૧૩). ઉસમાન અલાવદી શેરસીયા
૧૪). ગોવિંદ માનસિંગ સીતાપરા
૧૫). ભગવાન વીહા ગમારા
૧૬). વલીમામદ અલીભાઈ કડીવાર
મહિલા અનામત બે બેઠકો
૧). રઝીયાબેન આહમદભાઈ પીંડાર
૨). રીમીબેન જલાલ પીંડાર
અનુસુચિત જાતિ – જનજાતિ એક બેઠક
૧). શાંતિલાલ રાજા સોલંકી
નાના અને સીમાંત એક બેઠક
૧). રસુલ ફતે શેરસીયા