ગેનીબેન ઠાકોર આજે ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું, 62 વર્ષ બાદ બનાસાકાંઠાને મળ્યા મહિલા સાંસદ
![](https://wcity.news/wp-content/uploads/2024/06/20240604_150052.jpg)
બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આજે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.