વાંકાનેરમાં નવાપરામાં રહેતા આમીર શરીફભાઈ કાબરા એ ખૂબ નાની ઉંમરમાં સમગ્ર રમઝાન માસ દરમિયાન રોજુ રાખી
વાંકાનેર શહેર માં નાના રોજદારે જીવન નુ પહેલુ રોજુ રાખ્યું હતુ જે પરાસરા પરિવારના સૈફ ફઈમ હુસેન પરાસરા એ આટલી કાળજાળ ગરમીમાં રોજુ રાખી ઈબાદત કરી હતી અને દેશ દુનિયા માટે અમન શાંતી માટે દુઆઓ કરી હતી અને આ રોજદારને ઘરના તમામ વ્યકિતઓ એ ફુલહાર પહેરાવી હોસલા અફજાયી કરવામાં આવી હતી અને પરિવાર સાથે રોજુ ખોલી દુઆઓ કરવામાં આવી હતી.