વાંકાનેરમાં નવાપરામાં રહેતા સાહિલ ઈમરાન ભાઈ કાબરા એ ખૂબ નાની ઉંમરમાં સમગ્ર રમઝાન માસ દરમિયાન રોજુ રાખી દુઆ કરી
વાંકાનેર શહેર માં નાના રોજદારે જીવન નુ પહેલુ રોજુ રાખ્યું હતુ જે કાબરા પરિવારના સાહિલ ઈમરાન ભાઈ કાબરા એ આટલી કાળજાળ ગરમીમાં રોજુ રાખી ઈબાદત કરી હતી અને દેશ દુનિયા માટે અમન શાંતી માટે દુઆઓ કરી હતી અને આ રોજદારને ઘરના તમામ વ્યકિતઓ એ ફુલહાર પહેરાવી હોસલા અફજાયી કરવામાં આવી હતી અને પરિવાર સાથે રોજુ ખોલી દુઆઓ કરવામાં આવી હતી.