વાંકાનેર : વાંકાનેર શહેરના ગ્રીન ચોકમાંથી સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપી હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપીયા 700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી
મોરબી માસુમ ત્રણ વર્ષની મન્નત લીંગરીયા એ પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરીમાર્ચ 18, 2025 મુખ્ય સમાચાર 1 Min Read
બ્રેકિંગ અમદાવાદ : કેડિલા કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારી અચાનક ઢળી પડયા, એકનું મોતમાર્ચ 17, 2025 મુખ્ય સમાચાર 1 Min Read