વાંકાનેરના શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરો ઘોર બેદરકારી ના કારણે મૃત્યુ થયેલમહિલના પરિવારજનોના ઉપવાસનો રાજકોટમાં આજે ચોથો દિવસ; હોસ્પિટલ અને તેના ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીકરવા માંગ..
વાંકાનેરના શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરો ઘોર બેદરકારી ના કારણે કનુંબેન નામની મહિલાનું મૃત્યુ નીપજતા મહિલાના પરિવારજન અને સમાજના આગેવાનો રાજકોટના પીએમ રૂમથી મૃહદેહ સ્વીકારવા નકારી રહ્યાં છે આ સાથે મૃત મહિલાનો પરિવાર અને કોળી સમાજના આગેવાનો રાજ્ય સરકાર તથા પોલીસ તંત્ર ને હોસ્પિટલ અને તેના ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.