વેપારીના નામે ઓનલાઈન લોન પાસ કરાવી તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી છેતરપીંડી કરીભાયાવદર વેપારીને બેંકમાં પાનકાર્ડ અપડેટ કરાવવાનું કહી સાયબર ગઠીયા એ વેપારીની જાણ બહાર તેના નામે રૂપિયા પાંચ લાખની લોન કરી તે પૈસા ગઢીયાએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી વેપારી સાથે છેતરપિંડી કરતા પોલીસે વેપારીની તરફથી ગઠીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કાર્યવાહી હાથધરી છે.બનાવની વિગતો અનુસાર ઉપલેટાના ભાયાવદર ખાતે રહેતા કેતનભાઇ હરસુખરાય તન્ના નામના વેપારીe પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ભાયાવદર ગામ ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવે છે. આજથી ચાર દિવસ પહેલા તેના મોબાઇલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામે વાત કરતા શકશે એકાઉન્ટ માં પાનકાર્ડ અપડેટ કરાવવા માટે જણાવ્યું હતું અને તેમના મોબાઇલમાં એક લિંક મોકલી હતી. ચેલિંગ ઓપન કરતા વેપારી નો મોબાઇલ હેક થઈ ગયો હતો અને તે મારફત ગઠિયાએ વેપારી ના નામે ઓનલાઈન રૂ.૫ લાખની લોન કરાવી લીધી હતી અને તે રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી વેપારી સાથે છેતરપિંડી કરી હતી જે મામલે વેપારીએ સાયબર ક્રાઇમમાં અરજી આપ્યા બાદ સાઇબર ક્રાઇમ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મંગળવાર, નવેમ્બર 26
Latest News
- Pin Upwards Online Casino No Brasil: Mergulhe Na Um Samba Sobre Slots E Games
- Tasa Netflix Casas De Apuestas Deportivas Sunat Calma Recaudar S 700 Millones Por Tasa Netflix Y Apuestas Online Durante Este 2025 Rpp Noticia
- O Melhor Cassino E Apostas Esportivas Do Brasil ᐈ Pin-u
- 1xbet Giriş 1xbet Türkiye Resmi Sitesi, Kayıt, Spor Bahisler
- Accedi Al Sito Di 22bet Scommesse Ufficial
- America’s 5 Largest Casino
- Ballys Officially Becomes Horseshoe Las Vegas Casinos & Gaming Busines
- વાંકાનેર ના સર્વે સમાજ ચિંતક ભરતભાઈ હડાણી ના જન્મદિવસની શુભેચ્છાઓ ની વર્ષા
- How To Learn Blackjack For Beginners Understand And Start Winnin
- How To Start An Online Casino With Picture