
વાંકાનેર. પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત નો103 કાર્યક્રમ નિહાળવામાં આવ્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો (૧૦૩) મી મન કી બાત કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે ટીવીના માધ્યમથી કાર્યક્રમ નિહાળવામાં આવ્યો,આ કાર્યક્રમ માં ખાસ ઉસ્થિત રહેલ રાજ્ય સભાના નવનિયુક્ત સાંસદ મહારાણા રાજ સાહેબ
શ્રી કેસરી દેવસિંહ ઝાલા તેમજ મોરબી જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પંચાયત સભ્ય જીજ્ઞાસા બેન મેર તેમજ પ્રદેશ ભાજપના હોદ્દેદાર શ્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તાલુકા/શહેરના વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા સદસ્ય, તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

