રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.15ની બે બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણી પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપી દીધો છે આ બેઠક પર 2021માં ચૂંટાયેલા તે સમયના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિત બે કોર્પોરેટરોએ પક્ષાંતર કરીને આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને પક્ષાંતર વિરોધી ધારા હેઠળ મ્યુનિસિપલ વિભાગના સચિવ દ્વારા સભ્યપદેથી ગેરલાયક ઠેરાવાયા હતા.પરંતુ સાગઠીયાએ તે સામે હાઇકોર્ટમાં અરજી કરી છે તે ગાળા દરમ્યાન જ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઇ જતા સાગઠીયા ફરી હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટ તેમને ગેરલાયક ઠેરવવા અંગેનો અરજીનો આખરી ચુકાદો ન આપે ત્યાં સુધી ચૂંટણી મોકુફ રાખવા કરેલી અરજી હાઇકોર્ટે સ્વીકારી હતી અને આગામી તા.22 ઓગષ્ટના રોજ યોજાનારી ચૂંટણીમાં સ્ટે આપી દીધો છે જેમાં હાલ ચૂંટણી યોજી શકાશે નહીં.
રવિવાર, એપ્રિલ 20
Latest News
- ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ સોનલ બારોટે આપ્યું રાજીનામું
- મોરબી માસુમ ત્રણ વર્ષની મન્નત લીંગરીયા એ પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી
- બ્રેકિંગ અમદાવાદ : કેડિલા કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારી અચાનક ઢળી પડયા, એકનું મોત
- પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
- યુપીમાં ભાજપ મુસ્લિમોને આપશે ‘સૌગત-એ-મોદી’, ઈદ પર 32 લાખ લોકો સુધી પહોંચવાની યોજના
- અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર
- રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
- વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવો, 26 વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા માંગ
- વાંકાનેર ના હસનપર ગામ પંચાયત દ્વારા સર્વે ગ્રામજનો સમક્ષ સ્વચ્છતા જાળવવા ની સાથે સમયસર વેરા ભરીને રળિયામણું ગામ કરવા અપીલ
- મોહબ્બત ખપે હઝરત ગાભા બાપુ મસ્તાન નો ઉર્શ મુબારક (ગઢડા) સ્વામીના માં કોમી એકતાના પ્રત્યેક યોજાશે