કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા ૨૪ વર્ષથી નાસતા-ફરતા આરોપી પોતાના ગામ હોવાની મળેલી ચોક્કસ હકિકતના આધારે સ્થળ પર તપાસ કરતા આરોપી સમસું ભાવસિંગ પરમાર અને ભોગબનનાર સાથે ગરબાડા ખાતેથી ઝડપી પાડ્યા હતા.
છેલ્લા ૨૪ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સમસુ ભાવસીંગ પરમારને ઝડપી પાડવામાં રાજકોટ રેન્જ પોલીસ અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ રાજકોટ રૂરલ એલ.સી.બી PI વી.વી.ઓડેદરા, PSI ડી.પી.ઝાલા, ASI મહમદભાઇ ચૌહાણ, મહેન્દ્રસિંહ સોલંકી, અબ્બાસભાઈ ભારમલ, હિતેશભાઈ હમીરપરા સહિત ના સ્ટાફે ઝડપી કાયદેસરની કાર્યવાહી .હાથ ધરવામાં આવી હતી.


