વાંકાનેર નગરપાલિકાના સ્ટાફ દ્વારા પ્રજાલક્ષી કામગીરી
વાંકાનેર નગરપાલિકા સ્ટાફ દ્વારા આજરોજ 25 વારીયા રોડ પાસે આખલા દ્વારા આતંક મચાવવામાં હતો
વાંકાનેર રાજકોટ રોડ 25 વારીયા પાસે સવારે આખલાએ આતંક મચાવ્યું હતો જેમાં અનેક લોકોને હડફેટ લેતા સ્થાનિકો દ્વારા વાંકાનેર નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જાણ થતા વાંકાનેર નગરપાલિકાના. સેનીસ્ટેશન ઇન્સ્પેક્ટર એન.ડી.પટેલ તથા રમેશભાઈ કાથડ ચંદુલાલભાઈ વિપુલભાઈ રબારી સ્ટાફ દ્વારા ચાર કલાકની જેહમત બાદ આખલાને કાબુમાં લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો